VicksWeb upgrade Location upload ads trending
VicksWeb ભારત

માટે આપનું સ્વાગત છે VicksWeb

Flag Counter
ભારતના સામાજિક જીવનન�ં પ�રાણતત�ત�વ ઉત�સવ છે:વડાપ�રધાન
Source:  Jaihind Daily
Wednesday, 09 October 2019 08:14

વડાપ�રધાન નરેન�દ�ર મોદી� આજે વિજયાદશમીના અવસર પર દ�વારકાના સેકટર-૧૦ સ�થિત દશેરા મેદાનમાં રાવણ દહન કર�ય�ં હત�ં. આ પહેલા અહીં પહોંચવા માટે તેમણે દિલ�હી મેટ�રોની �રપોર�ટ �કસપ�રેસ લાઇનની સવારી કરી હતી. મોદી� કહ�ય�ં- જય શ�રી રામ. આપ સૌને વિજયાદશમી પર�વની અનેક શ�ભેચ�છાઓ. રામ-કૃષ�ણ� સામૂહિકતાની શક�તિથી પરિચય કરાવ�યો. આપણે પણ તેનાથી આપણા સંકલ�પોને પૂર�ણ કરી�.

હજારો વર�ષોની પરંપરાઓથી હજારો વીર ગાથાઓ, સાંસ�કૃતિક વિરાસતના લીધે આપણા દેશમાં ઉત�સવો� સંસ�કાર, શિક�ષા અને સામ�હિક જીવનન�ં પ�રશિક�ષણ દેવાન�ં કામ કર�ય�ં. ઉત�સવ નવા સપનાઓ સજાવવાન�ં સામર�થ�ય આપે છે. આપણી નસોમાં ઉત�સવ ધધકતા રહે છે. ભારતના સામાજીક જીવનન�ં પ�રાણતત�વ ઉત�સવ છે.

ભારત ઉત�સવોની ભૂમિ છે. ૩૬૫માં ભાગ�યે જ �ક દિવસ �વો વધ�યો હશે જયાં હિન�દ�સ�તાનના કોઇકને કોઇક ખૂણામાં કોઇ ઉત�સવ ન મનાવાઇ રહૃાો હોય. ઉત�સવના લીધે આપણને કયારેય કલબ કલ�ચરમાં નથી જવ�ં પડય�ં.

આ પ�રસંગે વડાપ�રધાને વાય� સેના દિવસને યાદ કરી રહ�ય�ં કે આજે વિજય પર�વ છે. આ દિવસે આપણે વાય� સેના અને તેના જવાનોની વીરતાને યાદ કરવી જોઇ�. અને આપણે આપણી અંદર રહેલી આસ�રી શક�તિઓનો નાશ કરવો જોઇ�. વધ�માં મહાત�મા ગાંધીની ૧૫૦ જયંતીને યાદ કરતા પી.�મ.મોદી� સંકલ�પ લેવાન�ં કહ�ય�ં.

 àªªà«€.àª�મ. મોદીàª� હાજર લોકોને કેટલાક સંકલà«�પ લેવાનà«�ં કહà«�યà«�ં તેમણે કà«�હૃાà«�ં કે સંકલà«�પ કરો કે હà«�ં પાણી બચાવીશ, અનાજનો બગાડ નહીં કરà«�ં, વિજળીની બચત કરીશ, દેશની સંપતà«�તિને નà«�કશાન નહીં થવા દઉં. સાથે જ મોદીàª� સિંગલ પà«�લાસà«�ટિકના વપરાશને બંધ કરવા પણ અનà«�રોધ કરà«�યો. અને ભારતને પà«�લાસà«�ટિક મà«�કà«�ત બનાવવા માટે પણ અપીલ કરી હતી.


તમામ ૩૬ રાફેલ ય�દ�ધ વિમાન સપ�ટેમ�બર ૨૦૨૨ સ�ધી મળશે
Source:  Jaihind Daily
Wednesday, 09 October 2019 08:13

ય�દ�ધ વિમાન રાફેલ મેળવતા પહેલા સંરક�ષણમંત�રી રાજનાથિંસહ ફ�રાંસના પ�રમ�ખ મેક�રોને મળ�યા હતા. રાજનાથિંસહ બોર�ડોક�સમાં પ�રથમ રાફેલ જેટ મેળવવા પહોંચ�યા હતા જ�યાં શસ�ત�રપ�જાન�ં આયોજન પણ કરવામાં આવ�ય�ં હત�ં. રાજનાથિંસહ અને મેક�રો વચ�ચે �લ�સી પેલેસ ખાતે આશરે ૩૫ મિનિટ સ�ધી ચર�ચા કરી હતી. આ મિટિંગ બાદ રાજનાથિંસહ સીધા દક�ષિણ પશ�ર�ચિમ ફ�રાંસીસી શહેર બોર�ડોક�સ પહોંચ�યા હતા જ�યાં ભારતીય વાય�સેના દ�વારા ખરીદવામાં આવેલા પ�રથમ રાફેલ ય�દ�ધ જેટને સોંપવાનો કાર�યક�રમ યોજવામાં આવ�યો હતો. ૫૯૦૦૦ કરોડ રૂપિયામાં ૩૬ રાફેલ જેટ વિમાનો ખરીદવામાં આવી રહૃાા છે. શસ�ત�રપૂજા દશેરાના હિસ�સા તરીકે હોવાથી આન�ં આયોજન પણ કરવામાં આવ�ય�ં હત�ં. મંગળવારના દિવસે ફ�રાંસ પાસેથી આ વિમાન મેળવી લીધા બાદ ચાર વિમાનોની પ�રથમ ટ�કડી આગામી વર�ષે મે મહિના સ�ધી ભારત પહોંચશે. તમામ ૩૬ રાફેલ જેટ વિમાન ૨૦૨૨ સ�ધી ભારતને મળવાની શક�યતા છે. આના માટે પાયલોટોને ટ�રેનિંગ સહિતની તૈયારીઓ પણ કરવામાં આવી ચ�કી છે. રાફેલ જેટ વિમાન ખ�બ જ મહત�વપૂર�ણ છે.


ફ�રાંસના બોર�ડોક�સ �રબે� ઉપર આયોજિત કાર�યક�રમમાં ભારતને પ�રથમ રાફેલ જેટ વિમાન સ�પ�રત
Source:  Jaihind Daily
Wednesday, 09 October 2019 08:11

ભારતના સંરક�ષણમંત�રી રાજનાથિંસહને આજે ફ�રાંસના પાટનગર પેરિસમાં આયોજિત ભવ�ય અને �તિહાસિક કાર�યક�રમમાં પ�રથમ રાફેલ ફાઇટર જેટ વિમાન સોંપી દેવામાં આવતા આને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ�યો હતો. રાફેલને મેળવવા માટે સંરક�ષણમંત�રી રાજનાથિંસહ પોતે વાઇસ ચીફ માર�શલ હરજીતિંસહ અરોરા સાથે ફ�રાંસના બોર�ડોક�સ સ�થિત �રબે� પહોંચ�યા હતા જ�યાં હેન�ડઓવર કાર�યક�રમ હેઠળ તેમને પ�રથમ રાફેલ જેટ સોંપવામાં આવ�ય�ં હત�ં. બોર�ડોક�સ પહોંચ�યા બાદ રાફેલન�ં નિર�માણ કરનાર કંપની દસા �વિ�શનના સીઈઓ �રિક ટ�રેમ�પિયર દ�વારા સ�વાગત કરવામાં આવ�ય�ં હત�ં. હેન�ડઓવર કાર�યક�રમમાં સંરક�ષણમંત�રી રાજનાથિંસહે સંબોધન પણ કર�ય�ં હત�ં. સાથે સાથે સાથે ફ�રાંસીસી પ�રમ�ખ જેકી સિરાજને શ�રદ�ધાંજલિ આપી હતી. તેમન�ં હાલમાં જ નિધન થય�ં હત�ં. રાજનાથિંસહે કહ�ય�ં હત�ં કે, તેઓ ભારત સરકાર અને દેશની પ�રજા તરફથી પ�રમ�ખ જેકી સિરાજને શ�રદ�ધાંજલિ આપે છે. તેઓ� ભારત અને ફ�રાંસ વચ�ચે સંબંધોને મજબૂત કરવામાં અમારા પૂર�વ વડાપ�રધાન અટલ બિહારી વાજપેયી સાથે ચાવીર�પ ભૂમિકા ભજવી હતી. તેમણે કહ�ય�ં હત�ં કે, બંને દેશો વચ�ચે આજનો દિવસ �તિહાસિક છે. આજે ભારતમાં દશેરા પર�વની ઉજવણી થઇ રહી છે જેને અમે અસત�ય પર સત�યની જીત તરીકે ઉજવી� છી�. આજે જ વાય�સેના દિવસ પણ છે. અનેક રીતે આજનો દિવસ પ�રતિકાત�મક છે. ભારતે ફ�રાંસની સાથે ૨૩મી સપ�ટેમ�બર ૨૦૧૬ના દિવસે �ક આંતર સરકારી સમજૂતિ કરી હતી. તેમને આ જોઇને ખ�શી છે કે, યોગ�ય સમયે ડિલિવરી થઇ રહી છે. આનાથી ભારતીય હવાઈ દળની તાકાતમાં વધારો થશે. તેમણે ઉમેર�ય�ં હત�ં કે, મોટી સંખ�યામાં વાય� સેનાના �રમેન ફ�રાંસમાં લાઇંગ, મેઇન�ટેનન�સ અને લોજીસ�ટિકના ક�ષેત�રમાં ટ�રેિંનગ મેળવી રહૃાા છે. સંરક�ષણ મંત�રી� �મ પણ કહ�ય�ં હત�ં કે, અન�ય મ�દ�દાઓ ઉપર પણ ફ�રાંસે જે રીતે સહકાર આપ�યો છે તે બદલ અમે ફ�રાંસનો આભાર માની� છી�. બંને લોકશાહી દેશો આગળ પણ શાંતિ, પર�યાવરણ, અન�ય મ�દ�દાઓ ઉપર આગળ વધશે. રાફેલમાં ઉંડાણ ભરવા માટેની બાબત તેમના માટે ગર�વની વાત છે. રાફેલ મેળવી લીધા બાદ સંરક�ષણમંત�રી� દશેરા પર થનારી પારંપરિક શસ�ત�ર પૂજા કરી હતી અને ત�યારબાદ ઉંડાણ ભરી હતી. શસ�ત�રપૂજા માટે �રબે� પર જ વ�યવસ�થા કરવામાં આવી હતી. ભારતે આશરે ૫૯૦૦૦ કરોડ રૂપિયાના મૂલ�ય પર ૩૬ રાફેલ ય�દ�ધવિમાન જેટ ખરીદવા માટે સમજૂતિ કરી હતી. ૨૦૧૬માં ફ�રાંસની સાથે આ મહાકાય સમજૂતિ કરવામાં આવી હતી.

ભારતને પà«�રથમ ફાઇટર જેટ રાફેલ આજે મળà«�યà«�ં છે પરંતà«� પà«�રથમ કાફલો આગામી વરà«�ષે મે મહિનામાં મળશે. કારણ કે, આને રાખવા અને સંચાલન માટે જરૂરી મૂળભૂત માળખાને તૈયાર કરવામાં આવી રહà«�યà«�ં છે. પà«�રાપà«�ત માહિતી મà«�જબ રાફેલ મળી ગયા બાદ ભારતની તાકાતમાં અનેકગણો વધારો થઇ ગયો છે. નિષà«�ણાતોના કહેવા મà«�જબ આ વિમાન ગેમચેનà«�જર સાબિત થશે અને આવનાર સમયમાં પાકિસà«�તાની àª�રફોરà«�સ ઉપર ખà«�બ દબાણ વધારશે. પાકિસà«�તાની àª�રફોરà«�સને àª�ક રાફેલને રોકવા માટે હવે બે àª�ફ-૧૬ વિમાન મà«�કવા પડશે જà«�યારે હજà«� સà«�ધી ભારતને àª�ક àª�ફ-૧૬ને રોકવા માટે બે સà«�ખોઇ વિમાનને ગોઠવવાની ફરજ પડતી હતી. ઇનà«�ડિયન àª�રફોરà«�સના પૂરà«�વ ચીફ ટીપનિસનà«�ં કહેવà«�ં છે કે, જો àª�રફોરà«�સની પાસે ફેબà«�રà«�આરી મહિનામાં  જ બાલાકોટ હà«�મલા વેળા રાફેલ રહà«�યà«�ં હોત તો પાકિસà«�તાનના ઓછામાં ઓછા ૧૨ àª�ફ-૧૬ વિમાનોને ફૂંકી શકાયા હોત. ભારતે રાફેલની સà«�કોડà«�રોનને ગોલà«�ડન àª�રો નામ આપà«�યà«�ં છે. આને શરૂઆતમાં હરિયાણા અને બંગાળના àª�રબેàª� ઉપર તૈનાત કરવામાં આવશે. સંરકà«�ષણમંતà«�રીàª� આ વિમાન મેળવી લીધા બાદ ખà«�શખà«�શાલ દેખાયા હતા.


Epaper 09 Oct 2019
Source:  GUJARAT TODAY
Wednesday, 09 October 2019 05:31

Download (PDF, 1.78MB)


Epaper 08 Oct 2019
Source:  GUJARAT TODAY
Tuesday, 08 October 2019 05:31

Download (PDF, 1.45MB)


Epaper 07 Oct 2019
Source:  GUJARAT TODAY
Monday, 07 October 2019 05:31

Download (PDF, 1.34MB)


પ�રધાનમંત�રી જી�મડીસી નવરાત�રી મહોત�સવમાં સહભાગી થશે
Source:  Jaihind Daily
Wednesday, 02 October 2019 08:28

પ�રધાનમંત�રી નરેન�દ�ર મોદી સાબરમતી રિવરફ�રન�ટ ખાતે આયોજિત સ�વચ�છ ભારત દિવસના કાર�યક�રમમાં ઉપસ�થિત રહયા બાદ રાત�રે ૮-૩૦ વાગે શહેરના જી�મડીસી ગ�રાઉન�ડ ખાતે આયોજીત નવરાત�રી મહોત�સવમાં સહભાગી થઇ મા આદ�યશક�તિની આરતીમાં ભાગ લેશે. તેમજ શેરીગરબા પણ નિહાળશે. ત�યારબાદ રાત�રે ૯-૩૦ વાગ�યે નવી દિલ�હી જવા રવાના થશે.


ભારે હૈયે ૨૨ મૃતકોના અંતિમ સંસ�કાર
Source:  Jaihind Daily
Wednesday, 02 October 2019 08:27

અંબાજીના તà«�રિશà«�લિયા ઘાટ પર થયેલા બસ અકસà«�માતના મામલામાં ખાનગી બસના ડà«�રાઈવર સામે ગà«�નો દાખલ કરવામાં આવà«�યો છે. ડà«�રાઈવર સામે આઈપીસીની કલમ ૩૦૪ મà«�જબ માનવવધનો ગà«�નો દાખલ થયો છે. પà«�રાથમિક દà«�રષà«�ટિàª� જોતા ડà«�રાઈવરની ગફલતના કારણે લોકોના જીવ ગયા હોવાનà«�ં સામે આવà«�યà«�ં છે. તà«�યારે દૃાંતા પોલીસે ગà«�નો નોંધી વધà«� તપાસ હાથ ધરી છે.  ઉલà«�લેખનીય છે કે, સોમવારે થયેલા બસ અકસà«�માતમાં આણંદના આંકલાવ તાલà«�કાના ૨૨ લોકોના મોત નિપજà«�યાં છે.

મંગળવારે વહેલી સવારથી �મ�બ�ય�લન�સ મારફતે મૃતદેહોને આણંદ મોકલવાની કાર�યવાહી કરવામાં આવી હતી. મંગળવારે આંકલાવ તાલ�કાના ખડોલ(હ) ના, બોરસદ તાલ�કાના પામોલના, દાવોલના અને કસ�ંબાડના મૃતદેહને ગામોમાં લાવવામાં આવતા ગામમાં શોકન�ં મોજ�ં ફરી વળ�ય�ં હત�ં. જયારે મૃતદેહો ઘેર લઇ જવાયા ત�યારે પરિવારજનો દ�વારા રોકકળ મચાવી મૂકી હતી દરેકના આંખમાં આંસ� જોવા મળ�યા હતા અને મૃતકોની સ�મશાનયાત�રામાં આખા ગામ જોડાયા હતા અને ભારે હૈયે ગમગીની વચ�ચે મૃતકોના અંતિમ સંસ�કાર કરવામાં આવ�યા હતા.

આણંદ તાલ�કાના આંકલાવ તાલ�કાના પ�રવાસીઓ સોમવારે સાંજે લક�રી બસમાં અંબાજીથી દર�શન કરી ઊં�ા ઉમિયા માના દર�શન કરવા જઈ રહૃાા હતા. તે દરમિયાન બસ જ�યારે ત�રિશ�ળિયા ઘાટ પાસેના અત�યંત ભયજનક હન�માન મંદિર પાસેના વળાંકમાં ય� ટર�ન લઈ રહી હતી ત�યારે આ દ�ર�ઘટના સર�જાઈ હતી.


ગ�જરાતના ૧૦ હજાર સહિત ૨૦ હજાર સરપંચો સંમેલનમાં ભાગ લેશે
Source:  Jaihind Daily
Wednesday, 02 October 2019 08:26

શહેરના રિવરફ�રન�ટ ખાતે યોજાનારા સરપંચ સંમેલનમાં ગ�જરાતના ૧૦ હજાર સરપંચો તથા ય�.પી., બિહાર, મહારાષ�ટ�ર, રાજસ�થાન, મધ�યપ�રદેશ, પંજાબ, છત�તીસગઢ, હરિયાણા સહિતના રાજ�યો તેમજ કેન�દ�રશાસિત પ�રદેશના ૧૦ હજાર સરપંચો સંમેલનમાં ભાગ લેશે.ઉપરાંત સ�વચ�છતાગ�રહી, સ�વસહાય જ�થો, યોજના સાથે સંકળાયેલા ગ�રામ�યસ�તરના સ�વચ�છતા વર�કરો, મહિલા ચેમ�પિયન મળી ક�લ પ�રતિનિધિઓના ૬૦ ટકાથી વધ� બહેનો ભાગ લે તે માટે અગ�રીમતા પણ અપાઇ છે.


આજે સાબરમતી રીવરફ�રન�ટ ખાતેના સરપંચોના મહાસંમેલનમાં દેશને ખ�લ�લામાં શૌચક�રિયાથી મ�ક�ત જાહેર કરશે મોદી
Source:  Jaihind Daily
Wednesday, 02 October 2019 08:24

પૂજ�ય મહાત�મા ગાંધીજીના સ�વચ�છતાના મંત�રને સાકાર કરવા માટે ગ�જરાતના પનોતાપ�ત�ર અને દેશના વડાપ�રધાન નરેન�દ�રભાઇ મોદી� સ�વચ�છતાનો સંકલ�પ કરીને સમગ�ર દેશને ખ�લ�લામાં શૌચક�રિયામાંથી મ�ક�ત કરવા પ�રથમ કદમ ભર�ય�ં હત�ં. જે સંકલ�પ આજે પૂર�ણ થયો છે. ૨ જી ઓકટોબરે ગાંધીજીની ૧૫૦ મી જન�મજયંતી ઉજવણી દિને વડાપ�રધાન નરેન�દ�રભાઇ મોદી સમગ�ર દેશને ખ�લ�લામાં શૌચક�રિયામાંથી મ�ક�ત જાહેર કરશે. સાબરમતી રીવરફ�રન�ટ ખાતે સરપંચોના યોજાનાર મહા સંમેલનમાં વડાપ�રધાન જાહેરાત કરશે. પ�રધાનમંત�રી ૧૫૦ મી ગાંધીજયંતિ આવતીકાલે સાંજે ૫-૪૫ વાગે અમદાવાદ આવી પહોંચશે. વડાપ�રધાનનો અમદાવાદ �રપોર�ટ બહારના મેદાનમાં કાર�યકર�તાઓ દ�વારા અભિવાદન-સત�કાર સમારોહ યોજવામાં આવ�યો છે. પ�રધાનમંત�રી સાંજે ૬-૩૦ થી ૬-૫૦ કલાક દરમ�યાન ગાંધી આશ�રમની મૂલાકાત લેશે. ત�યારબાદ વડાપ�રધાન સાંજે ૭ થી રાત�રીનાં ૮-૨૦ વાગ�યા સ�ધી સાબરમતી રિવરફ�રન�ટ ખાતે આયોજિત સ�વચ�છ ભારત દિવસ-૨૦૧૯ કાર�યક�રમમાં ઉપસ�થિત રહી માર�ગદર�શન આપવાના છે.

વડાપ�રધાન સાબરમતી આશ�રમ ખાતે પૂજ�ય ગાંધીજીની પ�રતિમાને પૂંષ�પાજલી અર�પીને શ�રધ�ધાસ�મન અર�પણ કરશે અને દયક�ંજ સહિત ગાંધીઆશ�રમના વિવિધ સ�થળોની મ�લાકાત કરશે. આ વેળા� રાજયપાલ આચાર�ય દેવવ�રત, રાજ�યના મ�ખ�યમંત�રી વિજય રૂપાણી નાયબ મ�ખ�યમંત�રી નિતીન પટેલ સહિત મંત�રીમંડળના સભ�યો અને મહાન�ભાવો ઉપસ�થિત રહેશે.

વિવિધ રાજà«�યોમાંથી ઉપસà«�થિત થનાર સરપંચોને અમદાવાદ, સà«�રત, વડોદરા અને મહેસાણા àª�મ ચાર àª�ોનમાં વિભાજીત કરી ગાંધીજીની સà«�મૃતિને લગતાં સà«�થળોની મà«�લાકાત પણ કરાવાશે.  નવરાતà«�રીના ગરબા સà«�થળે પણ મà«�લાકાત કરાવાશે. અનà«�ય રાજà«�યોમાંથી આવતા પà«�રતિનિધિઓને àª�ોન પà«�રમાણે ગાંધીજીની સà«�મૃતિ સાથે સંકળાયેલા સà«�થળો જેવા કે, દૃાંડી મેમોરિયલ -નવસારી, સà«�ટેચà«�યà«� ઓફ યà«�નિટી-નરà«�મદા અને દૃાંડી કà«�ટિર, મહાતà«�મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મà«�લાકાત પણ કરાવશે.

તા.૨ જી ઓકટોબર દેશભરમાં સ�વચ�છતા દિન ઉજવાશે. સ�વચ�છતાનો સંદેશો દેશ અને દ�નિયામાં પહોંચે તે માટે જન જાગ�ાૃતિના વિવિધ કાર�યક�રમોન�ં પણ આયોજન કરાય�ં છે. અમદાવાદ ખાતે યોજનાર આ કાર�યક�રમમાં કેન�દ�ર સરકારના મંત�રીમંડળના સભ�યો દેશ-વિદેશના મહાન�ભાવો પણ સહભાગી થનાર છે. ઉપરાંત સંસદસભ�યો, શસસ�ત�રદળના વડાઓ, હાઇકોર�ટના ન�યાયાધિશ, પદ�મ �વોર�ડ વિજેતાને આમંત�રિત કરવામાં આવશે.


<< < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > >>