VicksWeb upgrade Location upload ads trending
VicksWeb ભારત

માટે આપનું સ્વાગત છે VicksWeb

Flag Counter
હાડકાંને મજબૂત રાખવાં જરૂરી છે
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:56

કુદરતી રીતે જે હાડકાં નબળાં પડે છે એને રોકવું અઘરું છે, પરંતુ લાઇફ-સ્ટાઇલને કારણે નાની ઉંમરથી જ હાડકાં નબળાં ન થાય એની જવાબદારી આપણે લેવી જરૂરી છે. ઓબેસિટી, બેઠાડુ જીવન અને વિટામિન Dની કમી જેવાં કારણોને લીધે તમારાં હાડકાં નબળાં ન પડે એનું ધ્યાન રાખવું જરૂરી છે


ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા માટે આ ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:54

પ્રેમ કેટલો આંધળો હોય છે અને પ્રેમ પામવા માટે લોકો પોતાની ઓળખ સુધ્ધાં બદલવા તૈયાર થઈ જાય છે એનો નમૂનો તાજેતરમાં કેરળની ઘટના પરથી મળે છે


બટાટા અને શેરડીનો વધુ પાક લણવા માટે ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:53

તાજેતરમાં જાણવા મળ્યું છે કે ઉત્તર પ્રદેશના બુલંદશહર અને બિજનૌરના ખેડૂતો વધુ પાક લણવા નવી ટેક્નિક વાપરે છે.


દારૂ છોડાવવા પતિને રીહૅબિલિટેશન ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:51

હું મૅરિડ છું. લગ્નને પંદર વર્ષ થઈ ચૂક્યાં છે. લગ્નજીવન પહેલેથી જ સારું નહોતું. અરેન્જ્ડ મૅરેજ હતાં અને હસબન્ડને તો આ સંબંધ પસંદ જ નહોતો


શું બાથરૂમ-બ્રેક માટે પાઇલટે હાઇવે ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:47

તેમણે રોડ પર પોતાની ગાડી થંભાવી દીધી અને કદાચ લૅન્ડિંગ પછી પોતે કંઈ મદદ કરી શકે એમ હોય તો એ માટે સાઇડમાં ઊભા રહી ગયા.


સ્ત્રીઓ માટે વપરાતું કામેચ્છા અને ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:45

પુરુષો તેલ લગાવીને હસ્તમૈથુન કરે છે એમ સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટમાં કામવર્ધક તેલનો ઉપયોગ કરી શકાય?


પેઇંગ ગેસ્ટ તરીકે રહેવા પહેલાં ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:41

સાઉથ મુંબઈમાં સ્પાય કૅમેરા લગાડીને છોકરીઓને રૂમ ભાડે આપનારા અને તેમના વિડિયો ઉતારીને જોનારા લૅન્ડલૉર્ડની પોલીસે કરી અરેસ્ટ


રહેવાસીઓના જીવન સાથે ચેડાં કરતી ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:36

ઘાટકોપરમાં કાટમાળ ન ઉપાડવાને લીધે જમા થતા કચરાના ઢગમાં લાગી આગ, સ્થાનિક રહેવાસીઓમાં ભયનું વાતાવરણ


સાઉથ આફ્રિકા વતી હાઇએસ્ટ વિકેટ ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:35

આજથી સાઉથ આફ્રિકા-પાકિસ્તાન સાથે શરૂ થતી પહેલી ટેસ્ટમાં પોલૉકના ૪૨૧ વિકેટના રાષ્ટ્રીય રેકૉર્ડને પાર કરશે


કળંબોલીના વેપારીઓએ આપી ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:33

ગોડાઉનોમાં વધી રહેલી અસામાજિક તત્વોની દાદાગીરી અને ચોરીના વધી રહેલા બનાવોની સામે આક્રોશ : સિનિયર ઇન્સ્પેક્ટરે માસ્માના પદાધિકારીઓને ૧૦થી ૧૫ દિવસની અંદર ચોરની ટોળીનો પર્દાફાશ કરવાનું આપ્યું આશ્વાસન


<< < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > >>