VicksWeb upgrade Location upload ads trending
VicksWeb ભારત

માટે આપનું સ્વાગત છે VicksWeb

Flag Counter
રોહિતને બદલે વિહારી કેમ?
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:31

ચીફ સિલેક્ટરે ઓપનિંગ વિશે કહ્યું કે આંધ્રના આ બૅટ્સમૅન પાસે છે કૂકાબુરા બૉલનો સામનો કરવા માટેની સારી ટેક્નિક


શિર્ડી સાંઈબાબાનાં દર્શન કરવા ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:27

ભાઇંદરના ગુજરાતી યુવાનને ભાઈ અને મિત્રોએ સમયસર મુંબઈ લાવીને હૉસ્પિટલમાં દાખલ કરાવતાં બચી ગયો જીવ


મુંબઈ-અમદાવાદ વચ્ચે શરૂ થનારી બુલેટ ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:24

૭૦ લાખ રૂપિયાનો એક કોચ બન્યો છે જેમાં ૩૬ પૅસેન્જરની કૅપેસિટી છે. ફુલ્લી એસી ટ્રેન છે.


પાત્રને સ્ટ્રૉન્ગ બનાવવા માટે લૉના ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:22

રિચા ચઢ્ઢા તેની આગામી ફિલ્મ ‘સેક્શન ૩૭૫’માં પોતાની ભૂમિકાને  સ્ટ્રૉન્ગ બનાવવા માટે કાયદાના પ્રોફેસરો સાથે મુલાકાત કરી રહી છે. આ ફિલ્મમાં તે એક વકીલની ભૂમિકામાં જોવા મળવાની છે


શ્રી બાલાજી MBBS
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:22

ગુજરાતમાં ફેલાઈ રહેલા રોગચાળાની સામે રક્ષણ મળે એ માટે રાજકોટના જગવિખ્યાત બાલાજીને ડૉક્ટર બનાવીને એ પ્રકારનો શણગાર કરવામાં આવ્યો


દીકરી સોનમની ઍક્ટિંગની ભરપૂર ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:19

અનિલ કપૂરે દીકરી સોનમ કપૂર આહુજાની ભરપૂર પ્રશંસા કરી છે. આ બન્ને ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં પહેલી વાર સાથે જોવા મળવાનાં છે


રણજી ટ્રોફીઃ મુંબઈ અને સૌરાષ્ટ્રની ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:08

૨૮૫ રનના લક્ષ્યાંક સામે સૌરાષ્ટ્રે બનાવ્યા ૭ વિકેટે ૨૬૬ રન


યુવા અવસ્થામાં પેરન્ટ બનવું એ સારી ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:05

એક ચૅટ-શોમાં બાળકો સાથેના પોતાના અનુભવો શૅર કરતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું શૂટિંગ માટે વહેલી સવારે જાગ્યો હોવાથી મારે સનગ્લાસિસ પહેરવા પડ્યા છે


ફિલ્મની સફળતા એના બજેટ પર નહીં ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 07:02

‘રેસ ૩’ અને ‘ઠગ્સ ઑફ હિંદોસ્તાન’ બૉક્સ-ઑફિસ પર ખરાબ રીતે પછડાઈ ગઈ હતી


હું કાયદો તોડીશ નહીં અને કોઈને ...
Source:  Gujarat Today Daily
Wednesday, 26 December 2018 06:59

કાંદિવલીમાં ડાયરાના જાહેર કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડણવીસે ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગરના હાથમાંથી માઇક છીનવીને કર્યું ન્યાયનું પાલન : રાતના પોણાબાર વાગ્યા હોવાથી બે મિનિટમાં માઇક બંધ કરવાનો આપ્યો આદેશ


<< < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > >>