VicksWeb upgrade Location upload ads trending
VicksWeb ભારત

માટે આપનું સ્વાગત છે VicksWeb

Flag Counter
કમલનાથ કેબિનેટની થઈ રચના, જાણો ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 17:13

મધ્યપ્રદેશમાં કમલનાથની કેબિનેટએ શપથ લીધા છે. જેમાં જાતિગત, ક્ષેત્રીય સમીકરણો સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવી છે.


RBI ટુંક સમયમાં બહાર પાડશે 20 રૂપિયાની ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 16:58

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ટુંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે, જેમાં એક્સ્ટ્રા ફીચર્સ સામેલ કરવામાં આવશે. આ જાણકારી આરબીઆઇના એક દસ્તાવેજ અનુસાર સામે આવી છે. 


ફરી આવત અટલ સરકાર તો 6 વર્ષમાં જ ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 16:19

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે દેશવાસીઓને બોગિબિલ બ્રિજની ભેટ આપી. મોદીએ આસામના દિબ્રુગઢમાં દેશના સૌથી લાંબા અને એશિયાના બીજા સૌથી લાંબા રેલ-રેડ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પીએમ મોદીએ ત્યાં હાજર લોકોને સંબોધન પણ કર્યું. 


ઈંડોનેશિયામાં સુનામીઃ સુનામીએ ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 15:49

ઈંડોનેશિયામાં સુનામીએ મચાવેલી તબાહીમાં અનેક લોકોનાં મોત થયા છે. સુનામીમાં 421 લોકોનાં મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે.


દિલ્હીઃપ્રદૂષણને કારણે ઈમરજન્સી ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 15:39

સ્કાઈમેટના હવામાન વૈજ્ઞાનિક મહેશ પલાવતના કહેવા પ્રમાણે હાલ ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, પશ્ચિમ હરિયાણા અને દિલ્હીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે.


સ્માર્ટફોન બેક કવરનો તમને પણ છે શોખ? ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 14:53

ઘણા યુઝર્સ પોતાના સ્માર્ટફોન્સ માટે ફેન્સી બેક કવરનો ઉપયોગ કરે છે. કેટલાક સ્માર્ટફોન કવર એવા હોય છે જે તમારા ફોનને પડી જાય ત્યારે તૂટવાથી બચાવે છે. પરંતુ કેટલાક કવર એવા પણ હોય છે જે તમારા સ્માર્ટફોનને નુકસાન પહોંચાડે છે.


નોઈડામાં ખુલ્લામાં નમાજ પઢવા પર ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 14:32

દિલ્લી પાસે આવેલા નોઈડામાં હવે લોકો ખુલ્લામાં નમાજ નહીં પઢી શકે. ગૌતમબુદ્ધનગરના SPP ડૉક્ટર અજય પાલ શર્માએ આ મામલા પર કંપનીઓને નિર્દેશો આપ્યા છે.


Box Office: શાહરુખની Zeroને ચોથા દિવસે લાગ્યો ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 13:50

શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોની કમાણીમાં ઘટાડો થયો છે. શાહરૂખ ખાનને ઠીંગુજીના પાત્રમાં દર્શાવતી આ ફિલ્મમાં શાહરૂખ સાથે કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા પણ છે.


ચોક્સીનું નવું બહાનું, કહ્યું- 41 ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 13:31

પંજાબ નેશનલ બેંક કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ ફરી એક નવું બહાનું રજૂ કરીને ભારત પાછા ફરવામાં અસમર્થતા દર્શાવી છે. આ વખતે ચોક્સીએ બીમારીનો હવાલો આપ્યો અને કહ્યું છે કે તે ભારત આવવા માટે 41 કલાક જેટલી લાંબી મુસાફરી કરી શકે તેમ નથી. 


આસામ: PM મોદીએ કર્યું દેશના સૌથી ...
Source:  Gujarat Today Daily
Tuesday, 25 December 2018 13:21

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે એટલે કે 25 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુત્રા નદી પર બંધાયેલા દેશના સૌથી લાંબા અને એશિયાના બીજા સૌથી લાંબા રેલ-સડક પુલ બોગિબિલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.


<< < Prev 1 2 3 4 5 6 7 8 9 10 Next > >>